"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
મંગળવાર, 20 માર્ચ, 2018
ભાગ્યરેખા કૂણી કરચલી !
જન્મ્યા ત્યારે કૂણી કૂણી કરચલી
હાથની લકીરો ભાગ્યરેખા કરચલી
વધી ચિંતા, વધ્યો ગુસ્સો કરચલી
ભૄકુટિ વિસ્મય કપાળે વળી કરચલી
વધ્યો ભાર વૄધ્ધ-વ્યથા બોલ કરચલી
ભાગ્યરેખા શું વિફરે અંગેઅંગ કરચલી
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો