"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
બુધવાર, 25 ફેબ્રુઆરી, 2015
સ્મિતસુમન
સ્મિતસુમન અભિવાદિત ઉમંગો લઈ આવી પળ
સ્વર શબ્દો ને સૂર ઉછાળે રૂમઝુમ નૂપૂરી આ પળ
----રેખા શુક્લ
કાં ભરી ચાંદની દઝાડે
ને
કોરૂ વરસતા વરસાદે
---રેખા શુક્લ
આંગળીની તિરાડો માં સંતા કૂક્ડી રમે સૂરજ
અસ્તિત્વ પાતળી હવા જેવું પકડી રમે સૂરજ
---રેખા શુક્લ
નવી પોસ્ટ્સ
જૂની પોસ્ટ્સ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)