ગુરુવાર, 22 જાન્યુઆરી, 2015

સમયની ફાળ


આવરણ બંધન મુક્તિ નું છે સમયની ધારનું 
ચળતણ અને સગપણ છે સમયની ધારનું 
અંતમાં પાકવાનું  ફળ સમયની ફાળ નું 
રોતુ હસતુ મહેકે સપનુંટહુકતા પેલા મોરનું
ઘૂંટાયા અક્ષર આંકડા ને પાકુ માપ જાળનું
સરનામુ સ્લેટ છાંયડી વડલાની એક ડાળનું 

----રેખા શુક્લ 

आईना


उन्हें कभी मिले भी न थे और नाम जुंबा पर आ गया 
कभी नजरे मिली भी न थी के उन पर दिल बस आ गया 
यादे बनी और वक्त थम गया वो आये जन्नते नजारा हो गया
दिलबर तुम्हारे प्यार मे हमसे आईना रोज संवर ने लग गया 
.....----रेखा शुक्ला 

बरसो की


लम्हें इन्तजार में यादों की बरसात हुं
बरसो की पेहचान प्यारी एक जान हुं 
थोडा सा इन्तजार जन्नते बहार हुं 
सुन बेकरारी तेरा मुस्काता प्यार हुं 
---रेखा शुक्ला

ફકીરી

પરથમ પ્રમાણ ને મધ્યાહ્ને  જાગરણ
મન ભરી ખરે ખજાનો ટેરવે છે પ્રકરણ 
અનુભુતિ વાગોળે એક રમણિય સંસ્મરણ 
દ્રશ્ય આલેખને અક્ષરી અંગત છે પ્રકરણ 
---રેખા શુક્લ 

ચલ અપનાવું છું ફકીરી આજ અરિસે
તારી વાહ થી છું બાદશાહી અરિસે !
----રેખા શુક્લ