"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
રવિવાર, 29 જૂન, 2014
સુઘરી કાંતે માળો રે લોલ
ઝાંકળ ને લાગી બીક વીજ ની
ટીપું થૈ ને લ્યો મારે ડોરબેલ
સુગંધ દઈ ભીંજવે પાન વોલ
લિફ્ટમાંથી ખિસકોલી ચગડોળ રે લોલ
પરભાતિયું ચીં ચીં કરતુ ભાળુ લે બોલ
સૂકા લીલા તરણે સુઘરી કાંતે માળો રે લોલ
--
----રેખા શુક્લ
નવી પોસ્ટ્સ
જૂની પોસ્ટ્સ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)