બુધવાર, 18 જૂન, 2014

ફૂલડાં હસે છે !!!

શબ્દે શબ્દે પાંગર્યા કવિતા ના ફૂલડાં
આવી ઉભુ ઇદ્રધનુ લઈ આઠમો રંગ !!!
---રેખા શુક્લ

કરે છે શોર થઈ મૌન ને મોકળું મન હસે છે
ખામોશ સવાલ માં મોકળું ગોકુળ વસે છે !!
----રેખા શુક્લ

કેસરીયા બાલમા



દેવતા સે ક્યા મિલે તન-મન ભૂલા દિયા
રોને સે ક્યા મિલે હસ કે જીના સિખા દિયા
ચૂરા કે દિલ હર રોજ મરના સિખાયા ગયા
ન થા ઇન્સાન તબસે જલ્વા દિખાયા ગયા
જજબાત, જન્નત, અરમાન, પ્યાર સિખાયા
કેસરીયા બાલમા એક પીંછ હી કત્લ કર ગયા
-----રેખા શુક્લ

તરબતર ભીંજવે વર...સાદ !!



કેમ કહું આ રસ્તો ક્યાં તું લઈ જાય છે
વહુ મરું આ અમસ્તો ક્યાં લઈ જાય છે

પગલાં પાડે મિનિટો ને વર્ષો લઈ જાય છે
ચરણ નમને વાતોમાં ભાન લઈ જાય છે

દિલ પૂછતું મારી સાન ને જીવ લઈ જાય છે
હાંફી ને મૄત્યુ ધકેલી બેક્ષણ લઈ જાય છે 
----રેખ શુક્લ(6/18/14)