થોડા બચ્ચા દીપ ના
તપતા બચ્ચા દિવાના
કરવા શબ્દ નું અજવાળું
---રેખા શુક્લ
પગમાં ખિલ્લા ખુંપાણા, ભટકી દિશા ઓ ના દરવાજા
શ્વાસ છેલ્લા અટકાણા, ગટકી ગંગાજળી ના દરવાજા
સવાલ ખડક ઉભરાણા, જવાબ વાદળી ના દરવાજા
અવાજ કરી ઝબકાંણા, વરસી દેખાણા કે'ના દરવાજા
---રેખા શુક્લ