શનિવાર, 10 ઑગસ્ટ, 2013

जीने के रिश्ते

पसीना बहाके जीने के रिश्ते
कहते नहीं कैसे सफीना रिश्ते
हौसले से मगर जीने के रिश्ते
यहीं तो है अपना मदीना रिश्ते
अंजाम पहुंचके जीने के रिश्ते
पथ्थर चमकीला नगीने रिश्ते
मेहनत पसीने कमाने के रिश्ते
संकल्प के दम पे जीने के रिश्ते
---रेखा शुक्ला

दिवारी रिश्ते

विरानी तुफानी कश्ती की लहेरों के रिश्ते
धरती पे एहसास जताते बादल के रिश्ते
आस्मानी सपनोंके मासुम दिवारी रिश्ते
दिवारों पे न्योछावर देख पीडा के रिश्ते
सजाओ दिवारों हरेक दिवारो पे रिश्ते
कागज और आग के बने बनाये रिश्ते
वो कागज की कश्ती और पानी के रिश्ते
---रेखा शुक्ला

चीख चीख के बुने रिश्ते फिर

चुप किये जाते है रिश्ते...
चुप हो के जीये जाते है रिश्ते...
चुप हो जाते है रिश्ते...
चुप करके किये जाते हैं रिश्ते...
चुप हो  के जीये जाते हैं रिश्ते...
चुपकीदी से जुडे चुपचाप रिश्ते....
----रेखा शुक्ला

ચેહરો ઢુંઢતી બારિશ કી બુંદે....

શહેર સે બહોત દૂર ઘર બનાયા મગર ફૈલતે ફૈલતે શહેર ઘર મે આ ગયા...!! 
સપનો સે જયાદા અપનો કી કિમત કરતે કરતે દમ ઘુંટ ગયા...
તબ ખયાલ આયા કી અબ તો પુરા કરલે સપને !!
ગિરવે રખકે દર્દ ચલો પ્રેમ ઉધાર લે કે જી લે જિંદગી ....
બિખર જાયે બુંદબુંદ અસુવન સે જુડી વો ઉદાસી..!!
---રેખા શુક્લ

चेहरो ढुंढती बारिश की बुंदे ......

शहेर से बहोत दूर घर बनाया मगर फैलते फैलते शहेर घर मे आ गया....!! 
सपनों से ज्यादा अपनों की किंमत करते करते दम घुंट गया...
तब ख्याल आया की अब तो पुरा करले सपने !!  
गिरवे रखके दर्द चलो प्रेम उधार ले के जी ले जिंदगी...
बिखर जाये बुंदबुंद असुवन से जुडी वो उदासी...!!
.....रेखा शुक्ला

ઝરણું ડરપોકી...!!

પકડાપકડી વાદળ રડતા ઝરમરી
અડકો દડકો ડ્રાંઉ ડ્રાંઉ કરતી દેડકી
અમથો અમથો સુરજ હસ્તો વળગી
ખળખળ ભાગતું ઝરણું ડરપોકી...!!
---રેખા શુક્લ

ચારેકોર પાથરણું તુજનું તુજથી ....
માવજત કરી ના કરી શું ફેર તુજથી...
મેહનત કર ગમગીન દિલ હિમ્મત થી...
---રેખા શુક્લ

इनाम

संवेदनशीळ होनेका इनाम मिल गया
जिंदगी ने फिर एक ख्वाब छिन लिया
भगवानने देखो मुंद ली अपनी पलकें
फिर क्यु कहीं कहीं वो नजर आ गया 
---रेखा शुक्ला

તરસ્યાની દુશ્મની મહેંગી પડી ખુબ....આખો ને આખો દરિયો સુકવી દીધો...!!

---રેખા શુક્લ

ખુશીઓની એક હવેલી મારા નામ પર છે પરંતુ કબ્જો તો ઉદાસીઓનો વર્ષોથી તેના પર....!! 

--રેખા શુક્લ

મારાથી

કદ વાત કરતું જ રહ્યું બરાબર મારાથી
ક્યાંક ચાદર ટુંકી ન પડે મારી મારાથી

જ્યારથી લહેરોં અડી છે મારા શરીરને
એની ગેહરાઈ છુપાવે છે સમુદ્ર મારાથી

કેટલા સંજોગો સમય ઉભો રહી બદલે
ક્યારેક દૂર ઘરથી ક્યારેક ઘર મારાથી

સાથમાં રહ્યા મારા પગમાં ચુભતા ચુભતા 
ખુબ જાણે છે તારા રાહના કાંકરા મારાથી

જિંદગીભર તારી ચાહતમાં આજ થતું રહ્યું
તકદીર સાથે લડી અને તકદીર મારાથી
---રેખા શુક્લ