પરીક્ષા ફોડે પેપર્સ ને ટ્યુશનની રહે ધાપ
તૂટેલા તનની તસ્દીમાં ગળ્યા કરે માપ
ઘરમાં નિંદર લે સપનાંની ઉંડી રહે છાપ
ઉંડા ઉંડા ખાડા ને જળ પુરી મુકે કાપ
જળધકેલી શબને કહે નથી તારી ધાપ
જલ્યા કરે ઉભા ઉભા પાણીના નાપ
---રેખા શુક્લ
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....