એક સ્થિતપ્રજ્ઞ થઈ ગઈ; સમય થઈ વહી રહી...
પ્રત્યક્ષ લડત થઈ ગઈ; જિંદગી થઈ જીવી રહી...
..........રેખા શુક્લ
तुम जान बन कर जिया करो
मैं रहु ना रहुं
तुम ज्योत बन कर जिया करो
---रेखा शुक्ल
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....