"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શુક્રવાર, 17 મે, 2013
ધાગા
લખ્યો પત્ર જે કાલે સુકાશે
અક્ષરે ઉપસ્યો ભાવ કળાશે
નજરમાં સિતારાં કળી વિખાશે
ધડધડ હૈયે ના શ્વાસ લેવાશે
--રેખા શુક્લ
મેરા ના મુજમે કુછ રહા
જરા સી જન્નત આંખો મે ભરલું
આ તુજે મૈં સાંસો મે ભરલું
કરલું એક ઔર ગુજારીશ ?
આ તુજે હી મૈં જી લું.....!!
--રેખા શુક્લ
રબ્બા મૈં તો મર જાવા રે
એકદુજે કે બિન ના રેહ પાવા રે
તેરા ના હોના, મેરા ક્યું હોના?
દિન તુમસે, શામ તુમસે, સાંસ તુમસે, જિંદા તુમસે
---રેખા શુક્લ
નવી પોસ્ટ્સ
જૂની પોસ્ટ્સ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)